Skin Detox

તહેવાર પછીની ત્વચાને શું જોખમ છે? ઊંડા પ્રદૂષણના નુકસાનમાંથી બહાર આવવા માટે 3-સ્ટેપ Skin Detox રૂટિન.

દીવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે. રોશની, મીઠાઈઓ, પાર્ટીઓ અને નવા કપડાંની મજા માણ્યા પછી, શું તમે તમારી ત્વચાને થાકેલી, નિસ્તેજ (dull) અને બેજાન અનુભવી રહ્યા છો? ભારે મેકઅપ, અનિયમિત ઊંઘ, તળેલી…