(dark neck)

આ ગુપ્ત ટિપ્સ જાણ્યા પછી, તમારે ક્યારેય ગરદન (dark neck) કે બગલની કાળાશ માટે ચિંતા કરવી પડશે નહીં.

આપણામાંથી ઘણા લોકો ચહેરાની સુંદરતા પર વધુ ધ્યાન આપે છે, પરંતુ ગરદન (dark neck) અને બગલ જેવા શરીરના ભાગોની કાળજી લેવામાં ઘણીવાર ઉદાસીન રહે છે. પરિણામે, આ ભાગોની ત્વચા કાળી પડી જાય…