Couple emotional disconnect

Love તો છે, પણ Understanding ક્યાં? દંપતી માટે Life changing Secrets!

🌟 today's married millennial life — reality check: આજના સમયમાં, ખાસ કરીને મિલેનિયલ્સ (Millennials) માટે લગ્ન પછીનું જીવન એ traditional fairy-tale જેવું હોતું નથી. મમ્મી-પપ્પાની love story જેટલી simple લાગતી હતી, એટલી…